FLN નિપુર્ણ ભારત અને અભ્યાસક્રમ video સ્વાધ્યાય

ad

Wednesday, 14 December 2022

કુટુંબ પેંશન(Family Pension) મેળવવા માટે નું ઓપ્શન ફોર્મ ની લાસ્ટ તારીખ 23/12/2022 છે..!

 *કર્મચારીઓ જોગ અગત્યનો સંદેશ..* 


કુટુંબ પેંશન(Family Pension) મેળવવા માટે નું ઓપ્શન ફોર્મ ની લાસ્ટ તારીખ 23/12/2022 છે..!


કુંટુંબ પેંશન મેળવવા માટે આપની કચેરી માં ઉપરોક્ત તારીખ પહેલા  અવશ્ય વિકલ્પ ફોર્મ ભરી આપો ભવિષ્ય માં કોઈ ઉપાદી ન રહે..!


ફેમેલી પેંશન માટે નું *વિકલ્પ ફોર્મ-A, ફોર્મ 13* અને ફોરવડિંગ લેટર *PDF, વર્ડ અને ભરેલ ફાઈલ* આ સાથે  * સાઇટમાં સામેલ રાખેલ છે...


જરૂરી સુધારા વધારા સાથે આપની કચેરી માં રજૂ કરી આપવું..!


અન્ય કર્મચારીઓ સુધી પણ આ માહિતી અવશ્ય પોહચાડો એવી નમ્ર અરજ સહ વિનતી કર્મચારી તરીકે ફરજ નિભાવીએ ..!

No comments:

Post a Comment