Aaj Janmjayanti
ગિજુભાઈ બધેકા
Gijubhai Badheka
_______________________
ઉપનામ
બાળકોની મૂછાળી મા,
વિનોદી,
બાળકોના બેલી
જન્મ
નવેમ્બર 15, 1885 :
ચિત્તળ (અમરેલી)
કુટુમ્બ
માતા – કાશીબા,
પિતા– ભગવાનજી
અવસાન
23 – જૂન , 1939
અભ્યાસ
પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં.
૧૯૦૫ – મૅટ્રિક.
વ્યવસાય
૧૯૧૩ થી ૧૯૧૬ – વઢવાણ-કૅમ્પમાં ડિસ્ટ્રીક્ટ હાઈકોર્ટ પ્લીડર
૧૯૧૬ – કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક
૧૯૧૮ – વિનયમંદિરના આચાર્ય
૧૯૩૬ – દક્ષિણા મૂર્તિ-ભવનમાંથી નિવૃત્ત
જીવન ઝરમર
શિક્ષણના વ્યવસાયમાં પડતાં પહેલાં ડિસ્ટ્રીક્ટ હાઇકોર્ટમાં વકીલ
કેળવણીકાર. બાળ-કેળવણીના પ્રણેતા.
ગુજરાતમાં બાળ-શિક્ષણનો પાયો નાખ્યો.
શિક્ષકો અને વાલીઓને ઉપયોગી પુસ્તકો લખ્યાં.
બાળકો માટે લોક-વાર્તાઓને બાળભોગ્ય સ્વરૂપ આપ્યું.
સરળ અને સુબોધ શૈલીમાં પુસ્તકો લખ્યાં.
પક્ષઘાતથી મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં અવસાન
મુખ્ય રચનાઓ
શિક્ષણ – વાર્તાનું શાસ્ત્ર, માબાપ થવું આકરૂં છે,
સ્વતંત્ર બાલશિક્ષણ,
મોન્ટેસરી પધ્ધતિ,
અક્ષરજ્ઞાન યોજના,
માબાપ થવું આકરું છે,
બાલ ક્રીડાંગણો,
શિક્ષક હો તો, ઘરમાં બાળકે શું કરવું
બાળસાહિત્ય –
ઈસપનાં પાત્રો,
કિશોર સાહિત્ય ( 1-6) ,
બાલ સાહિત્ય માળા( 25 ગુચ્છો) ,
બાલ સાહિત્ય વાટિકા ( 28 પુસ્તિકા) ,
જંગલ સમ્રાટ ટારઝનની અદ્ ભૂત કથાઓ ( 1-10) ,
બાલ સાહિત્ય માળા ( 80 પુસ્તકો)
ચિતન – પ્રાસંગિક મનન,
શાંત પળોમાં
સન્માન
1928 – બીજા મોન્ટેસરી સમ્મેલનના પ્રમુખ
1930 – બાળસાહિત્ય માટે રણજિતરામ સુવર્ણચંદ્રક

No comments:
Post a Comment