Edu
Wednesday, 13 August 2025
Wednesday, 6 August 2025
Saturday, 26 July 2025
Wednesday, 9 August 2023
Saturday, 29 July 2023
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ની ત્રીજી વર્ષગાંઠનાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ*
💥 *રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ની ત્રીજી વર્ષગાંઠનાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ*
💥 માન. વડાપ્રધાનશ્રીનો આજનો કાર્યક્રમ લાઈવ નિહાળવા YOUTUBE ની લીંક અહીં આપેલ છે.
👉🏻 *https://www.youtube.com/live/k_FuSq_ANmw?feature=share*
આજે સવારે 10 વાગ્યે લાઈવ પ્રસારણ શરુ થનાર છે.
Saturday, 20 May 2023
ગુજરાત સરકાર મોંઘવારી ભથ્થુ જાહેર કરવાની તૈયારીમાં, 5 લાખ કર્મચારીઓને આઠ ટકાનો લાભ મળી શકે
ગુજરાત સરકાર મોંઘવારી ભથ્થુ જાહેર કરવાની તૈયારીમાં, 5 લાખ કર્મચારીઓને આઠ ટકાનો લાભ મળી શકે
સુત્રો અનુસાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ આપવાની સરકારની પ્રક્રિયા આખરી તબક્કામાં છે
ગાંધીનગરઃ ગુજરાતના પાંચ લાખ જેટલા કર્મચારીઓને ટુંક સમયમાં સરકાર મોટો લાભ કરાવવા જઈ રહી છે. રાજ્ય સરકાર મોંઘવારી ભથ્થુ જાહેર કરવાની તૈયારીમાં છે. આ માટેની પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં છે. સરકાર દ્વારા આઠ ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કરવામાં આવી શકે છે. સરકાર ગત વર્ષની જેમ ત્રણ હપ્તામાં મોંઘવારી ભથ્થુ ચૂકવે તેવી શક્યતાઓ છે. આ માટેની સત્તાવાર જાહેરાત ટુંક સમયમાં થઈ શકે છે.
Subscribe to:
Comments (Atom)








.jpeg)

.jpeg)


.jpeg)